
રોમી સાહાઃ ગુજરાત ટાઇટન્સના ઓપનર રિદ્ધિમાન સાહાએ 2011થી રોમી સાથે લગ્ન કર્યા છે. આ દંપતીને એક પુત્ર અને પુત્રી છે.

દિશા ચાવલાઃ દિશા ચાવલા ટીમ ઈન્ડિયા અને ગુજરાત ટાઇટન્સના ઓલરાઉન્ડર જયંત યાદવની પત્ની છે. દિશા અને જયંત બાળપણના મિત્રો છે અને 2019માં સગાઈ થઈ હતી.

જુલિયા બેરી: જુલિયા બેરી ઓસ્ટ્રેલિયા અને ગુજરાત ટાઇટન્સના વિકેટકીપર મેથ્યુ વેડની પત્ની છે. આ કપલે 2003માં ડેટિંગ શરૂ કરી હતી અને અંતે 2013માં લગ્ન કરી લીધા હતા.

કેટ હૌક: કેટ હૌક ન્યુઝીલેન્ડ અને ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનની ગર્લફ્રેન્ડ છે. હૌક યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાંથી સ્નાતક છે અને હાલમાં બંને લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં છે.