કોણ છે વિરાટ કોહલીનો આ સુંદર ફેન, જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

|

Oct 17, 2022 | 1:15 PM

વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. જો કે, હાલમાં તેની એક મહિલા ફેન સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.

1 / 5
 વિરાટ કોહલીના દુનિયાભકમાં લાખો ચાહકો છે. તેની બેટિંગના ચાહકો પાગલ છે, ત્યારે વિરાટની એક એવી ચાહક મળી ઓસ્ટ્રેલિયામાં છે

2 / 5
વિરાટ કોહલીની આ ચાહકનું નામ અમીષા બસેરા છે જેમણે બ્રિસબેનમાં ભારતીય ક્રિકેટર સાથેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. અમીષાએ વિરાટ કોહલી સાથે વાતચીત પણ કરી હતી.  (PC-INSTAGRAM)

3 / 5
અમીષા બસેરાએ વિરાટ કોહલીની સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ત્યારે તેના 1000ની આસપાસ ફોલોઅર્સ હતા પરંતુ ફોટો વાયરલ થતાંની સાથે જ અત્યારસુધી તેના ફોલોઅર્સની સંખ્યા 3 ગણી વધી ગઈ છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ બ્રિસબેનમાં ટી 20 વર્લ્ડકપની વૉર્મઅપ મેચ રમી રહી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિરાટ કોહલી 19 રન બનાવીને જ આઉટ થયો હતો તેની બીજી વોર્મ અપ મેચ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બુધવારે રમાશે.

5 / 5
અમીષા બસેરા અને વિરાટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો ભારતીય ક્રિકેટરના આ ફેન્સની સુંદરતાના દિવાના બની ગયા છે. તમને જણાવી દઈએ કે, અમીષા ક્વીન્સલેન્ડની વિદ્યાર્થીની છે

Next Photo Gallery