
9 ડિસેમ્બર, 2023ના રોજ મુંબઈમાં વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન માટે ઓક્શન શરુ થશે. મળતી માહિતી અનુસાર મહિલાના પ્રભુત્વવાળી આ ટુર્નામેન્ટના ઓક્શનની જવાબદારી ફરી એક મહિલા ઓક્શનર જ મળી છે.

આ હરાજીનું સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય ચાહકો Jio સિનેમા એપ પર ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકે છે.
Published On - 11:09 pm, Fri, 8 December 23