ક્રિકેટ બેટ બનાવવા ક્યા લાકડાનો થાય છે ઉપયોગ ? ઈંગ્લિશ વિલો અને કાશ્મીરી વિલો બેટમાં શું છે અંતર ?
Cricket Bat Knowledge : ભારતમાં રાષ્ટ્રીય રમત હોકી કરતા પણ વધારે ક્રેઝ ક્રિકેટનો જોવા મળે છે. ભારતના દર ત્રીજા ઘરમાં તમને ક્રિકેટ બેટ જોવા મળશે. નાના બાળકો, યુવાનો અને આડેધ લોકોમાં પણ જીવનમાં પોતાની પસંદની બેટથી રમ્યા જ હશે. તમે ક્યારેક તો સવાલ થયો જ હશે કે આ બેટ કયા લાકડાથી બનતી હશે ?