IPL 2025 પહેલા મેગા ઓક્શન ક્યારે અને કેટલા દિવસ ચાલશે ? કેટલા ખેલાડી રિટેન થઈ શકે છે, જાણો

|

Aug 23, 2024 | 12:38 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 પહેલા મેગા ઓક્શન યોજાય શકે છે. ઓક્શન ડિસેમ્બર 2024 થી ફ્રેબ્રુઆરી 2025 વચ્ચે થવાની શક્યતા છે. મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝીઓને 6 ખેલાડી રિટેન કરવાની પરવાનગી મળી શકે છે.

1 / 5
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 પહેલા મેગા ઓક્શન થવાની શક્યતા છે. હાલમાં મુંબઈમાં ભારતીય ક્રિકેટ બોર્ડે અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ સાથે આઈપીએલ ફ્રેન્ચાઈઝીની બેઠક થઈ હતી. આ દરમિયાન મોટાભાગના ફ્રેન્ચાઈઝીએ મિની ઓક્શનની ઈચ્છા વ્યક્ત કરી હતી.

2 / 5
હવે મેગા ઓક્શન થવાની શકયતા છે. આની જાહેરાત આ મહિનાના અંત સુધીમાં થવાની સંભાવના છે.આઈપીએલ 2024માં મિની ઓક્શન થયું હતુ. જે એક દિવસ સુધી ચાલી હતી.

3 / 5
જેમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પર રેકોર્ડબ્રેક બોલી લાગી હતી. સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સએ 24.75 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.આઈપીએલ 2025 પહેલા જો મેગા ઓક્શન યોજાશે તો ફ્રેન્ચાઈઝીને નવો સ્ક્વોર્ડ બનાવવું પડશે.ત્યારે ઓક્શન 2 દિવસ સુધી ચાલી શકે છે.

4 / 5
આઈપીએલ 2022 મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝીઓને 4 ખેલાડીઓને રિટેન કરવાની પરવાનગી હતી. આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં 6 ખેલાડીઓને રિટેન કરવાની પરવાનગી મળી શકે છે. રાઈટ ટુ મેચ ઓપ્શન પણ હોય શકે છે. 2022માં સેલેરી કેપ 90 કરોડ રુપિયા હતુ. આ વખતે સેલેરી કેપ 120 કરોડ રુપિયા થઈ શકે છે.

5 / 5
રિપોર્ટ મુજબ ઓગસ્ટ મહિના અંતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈપીએલ 2025 રિટેન્શન નિયમની જાહેરાત કરી શકે છે. ત્યારબાદ ફ્રેન્ચાઈઝી માટે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે, તે કેટલા ખેલાડીઓને રિટેન કરી શકે છે.

Next Photo Gallery