વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ મેદાન છોડતી વખતે રાહુલ દ્રવિડનું કેવું હતું રીએક્શન? જુઓ ફોટો
વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ કરોડો ભારતીય ફેન્સની સાથે ટીમના ખેલાડીઓ અને કોચ પર ખૂબ જ નિરાશ થયા હતા. મેચ હાર્યા બાદ ભારતીય ખેલાડીઓના નિરાશ ચહેરાઓ અને તેમના રીએક્શન સામે આવ્યા હતા, જેમાં ભારતીય કોચ રાહુલ દ્રવિડનું હાર બાદ રીએક્શન પણ વાયરલ થયું હતું.