વર્લ્ડ કપ ફાઈનલમાં પ્લેઈંગ-11 માં શું રોહિત કરશે કોઈ પરિવર્તન? જાણો ભારતની સંભવિત પ્લેઈંગ 11

|

Nov 18, 2023 | 2:46 PM

વર્લ્ડ કપ 2023ની ફાઈનલને હવે એક દિવસ બાકી છે, ત્યારે બધાના મનમાં એ સવાલ છે કે વર્લ્ડ કપ જીતવા કેપ્ટન રોહિત કેવા ટીમ કોમ્બિનેશનને પસંદ કરશે અને કોને પ્લેઈંગ 11 માં સ્થાન આપશે? શું રોહિત વિનિંગ ટીમમાં કોઈ ફેરફાર કરશે? આ બધા સવાલોના જવાબ કાલે મળશે. એ પહેલા એક નજર ભારતની સંભવિત પ્લેઈંગ 11 પર.

1 / 5
રોહિત શર્મા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા ચોક્કસથી મજબૂત પ્લેઈંગ 11 ને પસંદ કરશે અને રોહિત પાસે 15 ખેલાડીઓ છે, જેમાંથી તેણે 11 બેસ્ટ ખેલાડીઓને પસંદ કરવાના છે.

2 / 5
રોહિતે છેલ્લી કેટલીક મેચોથી ટીમની પ્લેઈંગ 11 માં કોઈ ફેરફાર કર્યો નથી અને આ ટીમે એક પણ મેચ હારી નથી, એવામાં રોહિત વિનિંગ કોમ્બિનેશન સાથે જ રમશે એવું લાગી રહ્યું છે.

3 / 5
રોહિત સાથે ઓપનર તરીકે શુભમન ગિલનું સ્થાન નક્કી છે, ત્રીજા ક્રમે વિરાટ કોહલી અને ચોથા ક્રમે શ્રેયસ અય્યર શાનદાર ફોર્મમાં છે અને બંને એ જ સ્થાન પર રમશે.

4 / 5
મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલનું સ્થાન નક્કી જ છે જ્યારે સૂર્યકુમારને વધુ મોકો મળ્યો નથી, એવામાં તેના સ્થાન પર પ્રશ્નાર્થ ઊભો થઈ શકે છે. જોકે આ શક્યતા નહિવત છે.

5 / 5
બોલિંગ ડીપાર્ટમેન્ટ જોરદાર ફોર્મમાં છે. શમી, બુમરાહ, સિરાજની સાથે કુલદીપ અને જાડેજાનું સ્થાન પણ નક્કી જ છે. એવામાં રોહિત વિનિંગ ટીમ સાથે જ ફાઈનલ રમશે એવું લાગી રહ્યું છે.

Next Photo Gallery