વિરાટ કોહલી 98 રન બનાવતાની સાથે બનશે નંબર 1 ભારતીય, જાણો કેવી રીતે

|

Sep 18, 2022 | 4:59 PM

T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી હાલમાં ચોથા નંબર પર છે અને તેના કરતા ત્રણ બેટ્સમેન આગળ છે. ઓસ્ટ્રેલિયા સામે કોહલી આ ત્રણેયની બરાબરી કરી શકે છે. વિરાટ કોહલી પોતાના ફોર્મમાં પાછો ફર્યો છે.

1 / 5
વિરાટ કોહલીએ એશિયા કપ 2022માં પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો. તેમણે 3 વર્ષથી ચાલી રહેલ ઈન્ટરનેશનલ સદીની રાહ હવે પૂર્ણ  થશે. આ ટૂર્નામેન્ટમાં કોહલીએ 2 અડધી સદી અને 1 સદી ફટકારી હતી. આ સાથે તે પોતાના ફોર્મમાં પાછો ફર્યો હતો. હવે કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની તાકાત દેખાડવા માટે તૈયાર છે. આ સીરિઝમાં  એક ખાસ રેકોર્ડ પણ કોહલી પોતાના નામ કરી શકે છે. તો ચાલો જાણીએ તે રેકોર્ડ શું છે. (AFP Photo)

2 / 5
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સીરિઝમાં વિરાટ કોહલી એક તક પોતાના નામે કરી શકે છે.T20 ફોર્મેટમાં 11,000 રન બનાવવાથી માત્ર 98 રન દુર છે. (ICC Photo)

3 / 5
જો તે આ રન બનાવવામાં સફળ રહ્યો તો તે આવું કરનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની જશે. અત્યારસુધી  ભારતના કોઈ પણ બેટ્સમેન T20 ફોર્મેટમાં આટલા રન બનાવ્યા નથી. (BCCI Photo)

4 / 5
ટી20માં સૌથી વધુ રન બનાવનાર મામલે ગેલનો નંબર પ્રથમ છે. ગેલના નામ 463 મેચમાં 14,562 રન છે. શોએબ મલિક 480 મેચોમાં 11,893 રન બનાવી બીજા નંબર પર છે. પોલાર્ડ 611 મેચમાં 11,837ની સાથે ત્રીજા નંબર પર છે.(File Pic)

5 / 5
 T20 ફોર્મેટમાં અત્યારસુધી ત્રણ બેટસમેન એવા છે જેમણે 11,000થી વધુ રન બનાવ્યા છે. આ બેટ્સમેન વેસ્ટઈન્ડીઝનો ક્રિસ ગેલ, પાકિસ્તાનનો શોએબ મલિક, કાયરાન પોલાર્ડ.આ ત્રણેય અત્યારસુધી ટી20માં 11,000થી વધુ રન બનાવ્યા છે.(File Pic)

Next Photo Gallery