વિરાટ કોહલીએ કહ્યું ‘દરેક જગ્યાએ છે ધોની’, માહીનો ફોટો કર્યો પોસ્ટ, જાણો કેમ

વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે. વિરાટ કોહલીની કારકિર્દીને નવી ઉડાન આપવામાં ધોનીની ભૂમિકા રહી છે. વિરાટ કોહલી હાલમાં ઉત્તરાખંડમાં છે અને તે T20 વર્લ્ડ કપ બાદ પરિવાર સાથે આરામ કરી રહ્યો છે. કદાચ તેમને ધોનીની તસવીરવાળી બોટલ મળી આવી.

વિરાટ કોહલીએ કહ્યું દરેક જગ્યાએ છે ધોની, માહીનો ફોટો કર્યો પોસ્ટ, જાણો કેમ
MS Dhoni and Virat Kohli
Image Credit source: File Image
| Edited By: | Updated on: Nov 21, 2022 | 5:24 PM