AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: એકલા ઇન્સ્ટાગ્રામથી જ વિરાટ કોહલીની કરોડોની કમાણી, એક પોસ્ટની કિંમત સિરાજ, અય્યર અને વિહારીની સેલેરી કરતા 5 ગણી!

વિરાટ કોહલી (Virat Kohli) નું નામ ઇન્સ્ટાગ્રામ પર સૌથી અમીર ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેને દરેક પોસ્ટ માટે તગડી રકમ મળે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 9:56 AM
Share

વિરાટ કોહલી (Virat Kohli) એ છેલ્લા એક દાયકામાં ભારતમાં એક ખેલાડી તરીકે પોતાને સૌથી મોટી બ્રાન્ડ બનાવી છે. હોપર હેડક્વાર્ટરએ યાદી જાહેર કરી છે જેમાં તેણે ઇન્સ્ટાગ્રામ પરના સૌથી ધનિક લોકોના નામ સામેલ કર્યા છે અને વિરાટ કોહલી પણ તેમાંથી એક છે.

1 / 5
આ યાદીમાં વિરાટ કોહલી 19માં સ્થાને છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 179 મિલિયન ફોલોઅર્સ છે. તે વિશ્વમાં સૌથી વધુ ફોલો કરવામાં આવેલ ક્રિકેટર છે અને આ જ કારણ છે કે તે તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કરોડો રૂપિયા કમાય છે. આ બાબતમાં તેઓ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે

2 / 5
હોપર માર્કેટની યાદી અનુસાર, કોહલીને તેની એક પોસ્ટ માટે લગભગ પાંચ કરોડ રૂપિયા મળે છે. આ યાદીમાં ટોપ 30માં વિરાટ કોહલી ઉપરાંત બીજી ભારતીય પ્રિયંકા ચોપરા છે. આ યાદીમાં પ્રિયંકાને 27મું સ્થાન મળ્યું છે.

3 / 5
કોહલી સિવાય આ યાદીમાં સ્થાન બનાવનાર બીજા ક્રિકેટર એબી ડી વિલિયર્સ છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટનને 76મું સ્થાન મળ્યું છે. તે જ સમયે, આ યાદીમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ સ્થાને છે, જેને એક પોસ્ટ માટે 11 કરોડ મળ્યા છે.

4 / 5
વિરાટ કોહલીની એક પોસ્ટની ઇન્સ્ટાગ્રામથી જેટલી આવક થઇ રહી છે એના પાંચમાં ભાગની રકમ બીસીસીઆઇ હનુમા વિહારી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને વાર્ષિક કોન્ટ્રાક્ટની સેલરી ચુકવે છે!

5 / 5

Follow Us
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102

આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ

આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ

રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ

VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો

સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video

g clip-path="url(#clip0_868_265)">