Photos: વિરાટ કોહલીના નવા ટેટૂનો શું છે અર્થ? આર્ટિસ્ટે જાહેર કર્યો નવા ટેટૂનો અર્થ

વિરાટ કોહલીનું નવું ટેટૂ બનાવનાર કલાકારે જણાવ્યું હતું કે, આ નવા ટેટૂના ઘણા અર્થ છે. આ ટેટૂ આધ્યાત્મિકતાને પ્રતિબિંબિત કરશે, બધી વસ્તુઓની પરસ્પર જોડાણ અને સર્જનના સ્ત્રોતનું પ્રતિનિધિત્વ કરશે, ઉચ્ચ અને એકતાનું નિરૂપણ કરશે.

| Edited By: | Updated on: Apr 03, 2023 | 4:01 PM
4 / 6
વિરાટ કોહલી પોતાની ફેશન સ્ટાઈલને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે.

5 / 6
કોહલીના શરીર પર પહેલાથી જ 11 ટેટૂ છે. આ 11 ટેટૂમાં તેના માતા-પિતાના નામ, ટેસ્ટ અને ઓડીઆઈ કેપ નંબર, ભગવાનની આંખ, જાપાનીઝ સમુરાઈ, ભગવાન શિવ અને તેની રાશિ સ્કોર્પિયોનો સમાવેશ થાય છે. આ સિવાય આદિવાસી ટેટૂ અને ઓમ ટેટૂ પણ છે.

6 / 6
નવા ટેટૂ સાથે તે પ્રથમ વાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે ત્યાંથી બેંગ્લોર પહોંચ્યો હતો. તે ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન માટે આરસીબી સાથે જોડાયો હતો.

Published On - 10:53 pm, Sun, 2 April 23