World Cup 2023ની તૈયારી વચ્ચે કોહલી કેમ પહોંચ્યો મુંબઈ ? જાણો કારણ

World Cup 2023 : ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની તૈયારી માટે ભારતીય ટીમ તેની બીજી પ્રેક્ટિસ મેચ રમવા માટે તૈયાર છે. ભારતીય ટીમનો સામનો 3 ઓક્ટોબરે નેધરલેન્ડ્સ સામે થશે. તે પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

| Edited By: | Updated on: Oct 02, 2023 | 5:56 PM
4 / 5
 તિરુવનંતપુરમનું હવામાન કહે છે કે મંગળવારે ભારત તેમની અંતિમ પ્રેક્ટિસ મેચમાં વરસાદની સંભાવના 96 ટકા છે.

તિરુવનંતપુરમનું હવામાન કહે છે કે મંગળવારે ભારત તેમની અંતિમ પ્રેક્ટિસ મેચમાં વરસાદની સંભાવના 96 ટકા છે.

5 / 5
 વરસાદને કારણે ત્રણ પ્રેક્ટિસ મેચો પ્રભાવિત થઈ છે, જેમાંથી બે તિરુવનંતપુરમમાં રમાઈ હતી. જ્યારે દક્ષિણ આફ્રિકા-અફઘાનિસ્તાન મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

વરસાદને કારણે ત્રણ પ્રેક્ટિસ મેચો પ્રભાવિત થઈ છે, જેમાંથી બે તિરુવનંતપુરમમાં રમાઈ હતી. જ્યારે દક્ષિણ આફ્રિકા-અફઘાનિસ્તાન મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.