ઉર્વશી રૌતેલાએ કહ્યું છોટુ તો હવે પંતે આપ્યો જવાબ, નથી અટકતી એક્ટર-ક્રિકેટરની જંગ

|

Aug 14, 2022 | 9:35 PM

ઋષભ પંત (Rishabh Pant) અને ઉર્વશી રૌતેલાના (Urvashi Rautela) નામ ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. એક સમયે એવા સમાચાર આવ્યા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

1 / 5
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. બંને લાંબા સમયથી ઈન્સ્ટાગ્રામ પર નામ લીધા વગર એકબીજા માટે સ્ટોરી પોસ્ટ કરી રહ્યા હતા. (Rishabh Pant Instagram)

2 / 5
પંતે રવિવારે વધુ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફરી એક્ટ્રેસ પર નિશાન સાધ્યું. પરંતુ આ વખતે તેણે એક 'કોટ' શેર કર્યો છે અને ફેન્સનું કહેવું છે કે તેનાથી પણ વધુ તે ઉર્વશીને નિશાન બનાવી રહ્યો છે. (Rishabh Pant Instagram)

3 / 5
પંતે સ્ટોરી શેર કરી છે, જેમાં લખ્યું છે કે જે વસ્તુઓને તમે કંટ્રોલ કરી શકતા નથી તેનાથી પરેશાન ન થાઓ. ફેન્સનું માનવું છે કે પંતે ફરી એકવાર ઉર્વશી માટે જ આ સ્ટોરી શેર કરી છે. આ પહેલા બંનેએ એકબીજાની મજાક ઉડાવતી સ્ટોરી શેર કરી હતી. (Rishabh Pant Instagram)

4 / 5
ઉર્વશીનો ઈન્ટરવ્યુ વાયરલ થયો હતો જેમાં તેણે કહ્યું હતું કે 'આરપી' તેને મળવા માટે કલાકો સુધી હોટલમાં રાહ જોઈ રહ્યો હતો. આ પછી પંતે કહ્યું કે લોકોએ તેનું નામ લઈને લોકપ્રિયતા મેળવવાની કોશિશ ન કરવી જોઈએ. (Urvashi twitter)

5 / 5
ઋષભ પંત અને ઉર્વશી રૌતેલાના નામ ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. એક સમયે એવા સમાચાર આવ્યા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ હવે છેલ્લા કેટલાક સમયથી બંને એકબીજાથી દૂર થઈ રહ્યા છે. (Urvashi twitter)

Next Photo Gallery