Knowledge : IPLમાં ચેમ્પિયન ટીમને મળે છે સૌથી વધારે પ્રાઈઝ મની, જાણો ટોપ-5 ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રાઈઝ મની

|

May 28, 2023 | 5:47 PM

Highest Prize Money in Cricket : આઈપીએલ સિવાય આખી દુનિયામાં અનેક ક્રિકેટ ટુર્નામેન્ટ થતી હોય છે. આ ટુર્નામેન્ટમાં કરોડો રુપિયાનો ખર્ચ થતો હોય છે. ચાલો જાણીએ કે દુનિયાની ટોપ-5 ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રાઈસ મની વિશે.

1 / 5
આઈપીએલમાં ચેમ્પિયન બનનારી ટીમને હાલમાં સૌથી વધારે 20 કરોડ પ્રાઈસ મની મળે છે. આઈપીએલની કુલ પ્રાઈઝ મની 46.5 કરોડ રુપિયા છે.

2 / 5
બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ચેમ્પિયન ટીમને 6.19 કરોડ રુપિયા મળે છે. આ ટુર્નામેન્ટની કુલ પ્રાઈઝ મની 12.38 કરોડ રુપિયા છે.

3 / 5
પાકિસ્તાન પ્રીમિયર લીગમાં ચેમ્પિયન ટીમને 3.67 કરોડ રુપિયા મળે છે.

4 / 5
બિગ બેશ લીગમાં ચેમ્પિયન ટીમને 3.27 કરોડ રુપિયા મળે છે. આ ટુર્નામેન્ટની કુલ પ્રાઈઝ મની લગભગ 23 કરોડ રુપિયા છે.

5 / 5
T20 Blastમાં ચેમ્પિયન ટીમને 1.80 કરોડ રુપિયા મળે છે. આ ટુર્નામેન્ટની રનર અપ ટીમને 75 લાખ રુપિયાની પ્રાઈઝ મની મળે છે.

Published On - 5:44 pm, Sun, 28 May 23

Next Photo Gallery