Tilak Varma: 578 બોલમાં 343 રન બનાવ્યા બાદ આઉટ થયો તિલક વર્મા, 60 દિવસ સુધી રહ્યો અણનમ

દક્ષિણ ઝોનના કેપ્ટન તિલક વર્માએ છેલ્લા 60 દિવસથી સતત શાનદાર બેટિંગ કરીને બોલરોને પરેશાન કર્યા હતા. 578 બોલમાં 343 રન બનાવ્યા બાદ તે આખરે દુલીપ ટ્રોફી ફાઇનલમાં આઉટ થયો. જોકે, તિલક માટે નિરાશાની વાત એ રહી કે તે માત્ર એક રનથી પોતાની સદી ચૂકી ગયો.

| Updated on: Sep 09, 2026 | 8:28 PM
1 / 5
દુલીપ ટ્રોફી ફાઇનલમાં સાઉથ ઝોનનો કેપ્ટન તિલક વર્મા પહેલી ઇનિંગમાં 99 રન બનાવીને આઉટ થયો હતો. તે માત્ર 1 રન મેટ સદી ચૂકી ગયો હતો.

2 / 5
જોકે 99 રને આઉટ થવા કરતાં પણ વધુ ખાસ વાત એ છે કે તિલક વર્મા 60 દિવસ પછી આઉટ થયો હતો. એટલે કે તે 60 દિવસથી અણનમ હતો.

3 / 5
તિલક વર્માનો અણનમ રહેવાનો સિલસિલો ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન શરૂ થયો હતો, જ્યાં તે ત્રણેય T20 મેચમાં અણનમ રહ્યો હતો. ત્યારબાદ તેણે નોર્થ ઝોન સામે દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં 116 અને 51 રન બનાવ્યા અને અણનમ રહ્યો હતો.

4 / 5
તિલક વર્માએ છેલ્લા 60 દિવસમાં કુલ 578 બોલ રમ્યા છે, જેમાં 343 રન બનાવ્યા છે. લાંબા સમય સુધી વિકેટ પર રહેવાની તેની ક્ષમતા ખરેખર નોંધપાત્ર છે.

5 / 5
તિલક વર્મા આખરે દુલીપ ટ્રોફી ફાઇનલમાં આઉટ થયો. તેને ઓફ સ્પિનર ​​કુનૈન કુરેશીએ આઉટ કર્યો હતો. (PC: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.