અંતિમ ઓવરનો રોમાંચ, દિલધડક મેચમાં અંતિમ બોલ સુધી થંભી ગયા બધાના શ્વાસ, લાસ્ટ ઓવરની બોલ ટુ બોલ વિગત

|

Nov 24, 2023 | 12:12 AM

ઈશાન અને સૂર્યકુમારની દમદાર બેટિંગ બાદ છેલ્લી બે ઓવરમાં ભારતની અચાનક વિકેટો પડતા મેચ અંતિમ ઓવર અને અંતિમ બોલ સુધી ચાલી હતી. ભારતને બે બોલમાં બે રનની જરૂર હતી અને અર્શદીપ રન આઉટ થતા ભારતને એક બોલમાં એક રનની જરૂર હતી ત્યારે અંતિમ બોલ પર રિંકુ સિંહે સિક્સર ફટકારી ભારતને જીત અપાવી હતી. જોકે આ બોલ નો બોલ હતો જેથી આ સિક્સરની સ્કોર કાર્ડમાં ગણતરી થઈ નહીં.

1 / 5
ટીમ ઈન્ડિયાને અંતિમ ઓવરમાં છ બોલમાં સાત રનની જરુર હતી અને અંતિમ ઓવરમાં એબોટની પહેલી બોલ પર રિંકુ સિંહે બાઉન્ડ્રી ફટકારી હતી. હવે ભારતને પાંચ બોલમાં ત્રણ રનની જરૂર હતી.

2 / 5
19 મી ઓવરના બીજા બોલ પર રિંકુ સિંહે એક રન લીધો અને ભારતને જીતવા 4 બોલમાં 2 રનની જરૂર હતી.

3 / 5
અંતિમ ઓવરના ત્રીજા બોલ પર અક્ષર પટેલ કેચ આઉટ થયો હતો અને ક્રિઝ પર રવિ બિશ્નોઈ આવ્યો અને તે પણ આઉટ થતા ભારતને 2 બોલમાં 2 રનની જરૂર હતી.

4 / 5
ભારતને બે બોલમાં બે રનની જરૂર હતી અને રિંકુ સિંહે શોટ ફટકાર્યો અને બે રન દોડ્યો પરંતુ માત્ર એક જ રન શક્ય બન્યો, કારણકે અર્શદીપ નોન સ્ટ્રાઈક પર રન આઉટ થતા ભારતને એક બોલમાં એક રનની જરૂર રહી.

5 / 5
અંતિમ બોલ પર રિંકુ સિંહે સિક્સર ફટકારી ભારતને જીત અપાવી હતી. જોકે આ બોલ નો બોલ હતો જેથી આ સિક્સરની સ્કોર કાર્ડમાં ગણતરી થઈ નહીં અને નો બોલની ગણતરીના આધારે ભારતે 19.5 બોલમાં ઈનિંગની એક બોલ બાકી રહેતા મેચ જીતી હતી.

Published On - 11:58 pm, Thu, 23 November 23

Next Photo Gallery