IPL 2023માં બન્યો શાનદાર રેકોર્ડ, IPLના ઈતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું

IPL 2023માં એક શાનદાર રેકોર્ડ બન્યો છે. IPLના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે જે બે ટીમોએ સિઝનની પ્રથમ મેચ રમી હતી તે જ બે ટીમો ફાઇનલમાં સામસામે ટકરાશે. આ સિઝનમાં પ્રથમ મેચ પણ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી અને હવે ફાઈનલમાં પણ આ જ બે ટીમો વચ્ચે ટક્કર થશે.

| Edited By: | Updated on: May 27, 2023 | 3:40 PM
4 / 5
હવે ફાઈનલ મુકાબલામાં પણ ગુજરાત અને ચેન્નાઈની જ થશે ટક્કર

હવે ફાઈનલ મુકાબલામાં પણ ગુજરાત અને ચેન્નાઈની જ થશે ટક્કર

5 / 5
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28મેના રોજ બંને ટીમો વચ્ચે રમાશે ફાઈનલ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28મેના રોજ બંને ટીમો વચ્ચે રમાશે ફાઈનલ