રાતોરાત IPLના આ 5 કરોડપતિ ખેલાડીઓ ‘રસ્તા’ પર, કરિયર પણ ખતમ?

|

Nov 16, 2022 | 3:50 PM

ખેલાડીઓને રીટેન્શન અને રીલીઝ કર્યા પછી, કેટલાક એવા ખેલાડીઓ છે જેમની IPL કારકિર્દીને ગ્રહણ લાગી ગયું છે અથવા સમજો કે સમાપ્ત થઈ ગયું છે.

1 / 7
   IPL 2023 તરફ પ્રથમ પગલું તમામ ટીમોએ ભર્યું છે.  મિની ઓક્શનમાં ઉતરતા પહેલા પોતાના ખેલાડીઓને રિટેન અને રિલીઝ કર્યા છે પરંત ખેલાડીઓનું રિટેન્શન અને રિલીઝ બાદ કેટલાક ખેલાડી એવા રહ્યા છે. જેનું આઈપીએલ કરિયર પર ગ્રહણ લાગ્યું છે કે પછી સમજી લો કે પૂર્ણ થઈ ગયું છે.

2 / 7
 આઈપીએલ 2023 પહેલા જ દિવસે જે ખેલાડીઓના કરિયર પર ગ્રહણ લાગ્યું છે તે કોઈ સામાન્ય વાત નથી પરંતુ બીસીસીઆઈની લીગના કરોડપતિ ખેલાડી રહી ચૂક્યા છે. ચાલો નજર કરીએ આ ખેલાડીઓ પર

3 / 7
કિરોન પોલાર્ડ આઈપીએલ 2023ને લઈ મુંબઈ ઈન્ડિયન્સે પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરે તે પહેલા કિરોન પોલાર્ડે આઈપીએલમાંથી સંન્યાસ લઈ લીધો છે. આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં મુંબઈએ કિરોન પોલાર્ડને 6 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. હવે બેટિંગ કોચ તરીકે પોલાર્ડ હજુ પણ મુંબઈ સાથે જોડાયેલો રહેશે પરંતુ તેમણે પૈસા કેટલા મળશે તે કહેવું  મુશ્કિલ છે.

4 / 7
 ડ્વેન બ્રાવો ચેન્નાઈ સુપર કિંગ્સમાં ધોનીના નાના ભાઈની જેમ ડ્વેન બ્રાવો રહ્યો હતો. સીએસકે સૌથી મોટા મેચ વિનર આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાંથી એક છે.  બેઝ પ્રાઈઝ 2 કરોડ રુપિયા હતી પરંતુ સીએસકેએ 4.40 કરોડ રુપિયામાં ડ્વેન બ્રાવોને આઈપીએલ 2022ની ઓક્શનમાં ખરીદ્યો હતો પરંતુ હવે આઈપીએલ 2023માં બ્રાવો પીળી જર્સીમાં જોવા મળશે. સીએસકેએ તેને રિલીઝ કર્યો છે અને આ સાથે બ્રાવોને હવે આઈપીએલમાં આગળ રમવા પર ગ્રહણ લાગ્યું છે.

5 / 7
રોબિન ઉથપ્પા સીએસકેએ રોબિન ઉથપ્પાને તેની બ્રેસ પ્રાઈઝ 2 કરોડ રુપિયામાં જ આઈપીએલ 2022ના ઓક્શનમાં ખરીદ્યો હતો પરંતુ આઈપીએલ 2023 પહેલા ચેન્નાઈની ટીમે તેને રિલીઝ કરી દીધો છે. હવે અન્ય કોઈ ટીમ ઉથપ્પા પર દાવ લગાવશે તેની આશા ઓછી છે. ત્યારે આઈપીએલ 2023 પહેલા ઉથપ્પાના આઈપીએલના કરિયર પર ગ્રહણ લાગતું જોવા મળી રહ્યું છે.

6 / 7
મનીષ પાંડે 1 કરોડ રુપિયાની બ્રેસ પ્રાઈઝ થી લઈને લખનૌ સુપર જાયન્ટ્સે મનીષ પાંડેને 4.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ, IPL 2023 પહેલા, લખનૌ ફ્રેન્ચાઈઝીએ પણ તેને રીલીઝ કરી દીધો છે, જેના પછી કઈ ટીમ તેના પર વિશ્વાસ કરશે તે કહેવું મુશ્કેલ છે અને તેવામાં તેની આઈપીએલ કારકિર્દીને ગ્રહણ લાગી રહ્યું છે.

7 / 7
અજિક્ય રહાણે તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી અને KKRએ તેને તે જ કિંમતે ખરીદ્યો હતો. પરંતુ તે IPL 2022માં વધુ રમ્યો નહોતો અને હવે KKRએ તેને IPL 2023 પહેલા રિલીઝ કરી દીધો છે. કોલકાતાના આ નિર્ણય બાદ રહાણેની આઈપીએલ કારકિર્દી અંધકારમય બની ગઈ છે.(All Photo: AFP/Twitter/IPL)

Next Photo Gallery