આઈપીએલના આ 5 રેકોર્ડ તોડવા ખુબ જ મુશ્કેલ, જાણો IPLના આ રસપ્રદ રેકોર્ડ વિશે

|

Mar 17, 2023 | 4:48 PM

આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધારે 5 વાર મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બની છે. આઈપીએલના કેટલાક રેકોર્ડ તોડવા ખુબ જ મુશ્કેલ છે, ચાલો જાણીએ Iplના આ રસપ્રદ રેકોર્ડ વિશે.

1 / 5
એક સિઝનમાં સર્વાધિક રનનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. (વર્ષ 2016- 973 રન)

2 / 5
સૌથી વધારે આઈપીએલ ફાઈનલ મેચ રમવાનો રેકોર્ડ ચેન્નાઈના નામે છે ( 9 વાર ફાઈનલ મેચ, 4 વાર ચેમ્પિયન)

3 / 5
સૌથી વધારે ત્રણ વાર હૈટિક લેવાનો રેકોર્ડ અમિત મિશ્રાના નામે છે

4 / 5
એક મેચમાં બેસ્ટ બોલિંગનો રેકોર્ડ અલ્જારી જોસેફના નામે છે. (12 રન આપીને 6 વિકેટ)

5 / 5
સતત મેચ જીતવાનો રેકોર્ડ કોલકતાના નામે છે. (વર્ષ 2014-15માં સતત 10 મેચમાં જીત)

Published On - 6:29 am, Fri, 17 March 23

Next Photo Gallery