AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્લી કેપિટલ્સના યુવા સ્ટારે કાશ્મીરી યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો થઈ વાયરલ

ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ તરફથી દમદાર પ્રદર્શન કરી હંમેશા ચર્ચામાં રહેતા દિલ્હી કેપિટલ્સના યુવા સ્ટાર સરફરાઝ ખાને કાશ્મીરી યુવતી સાથે લગ્ન કર્યા હતા. સરફરાઝે તેના લગ્નના ફોટો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. જે બાદ તેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 12:56 PM
Share
ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર અને મુંબઈના પ્રતિભાશાળી બેટ્સમેન સરફરાઝ ખાને નવી ઇનિંગની શરૂઆત કરી છે. આ વખતે ક્રિકેટના મેદાનમાં નહીં પરંતુ દિલના મેદાનમાં સરફરાઝે નવી ઇનિંગ શરૂ કરી છે.

1 / 6
મુંબઈના સરફરાઝ ખાને કાશ્મીરના શોપિયા જિલ્લાના પાશપોરા ગામની રહેવાસી રોમાના ઝહૂર સાથે લગ્ન કર્યા હતા. 6 ઓગસ્ટે સરફરાઝ ખાને તેના instagram અકાઉન્ટ પર ફોટો શેર કર્યા હતા.

2 / 6
સરફરાઝ ખાનન લગ્નની જે તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં સરફરાઝ ખાને બ્લેક શેરવાની પહેરી છે તેની દુલ્હન લાલ લહેંગામાં અત્યંત સુંદર લાગી રહી છે. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

3 / 6
ધરેલું ક્રિકેટમાં પોતાની દમદાર બેટિંગથી બોલરોનો પસીનો છોડાવનાર સરફરાઝ કાશ્મીરની રોમાના ઝહૂરના પ્રેમમાં ક્લીન બોલ થયો હતો. સરફરાઝ ખાન પહેલી નજરે જ રોમાનાના પ્રેમમાં ઘાયલ થઈ ગયો હતો. પહેલા બંને વચ્ચે સારી મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી.

4 / 6
સરફરાઝ અને રોમાના એકબીજાના પ્રેમમાં પડ્યા બાદ લગ્નની વાત આગળ વધી હતી. સરફરાઝના પરિવારજનો લગ્નનો પ્રસ્તાવ લઈને રોમાનાના ઘરે પહોંચ્યા હતા અને બંનેએ પરિવારની સહમતિથી લગ્ન કર્યા હતા.

5 / 6
સરફરાઝ ખાન અને રોમાનાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. જે બાદ ક્રિકેટ ફેન્સે નવ દંપતીને શુભકામનાઓ પાઠવી હતી. અનેક ક્રિકેટરોએ પણ બંનેને શુભેચ્છા પાઠવી હતી.

6 / 6
Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">