
હવે તેમને કોઈએ નહીં ખરીદવા બાદ તેનુ કારણ પણ બતાવવામાં આવી રહ્યુ છે. જેમાં એમ બતાવાઈ રહ્યુ છે કે, ઓગષ્ટ મહિનામાં પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે શ્રેણી રમવાની છે. આમ તે ઉપલબ્ધ રહી શકશે નહીં. આવામાં ટીમોને એ વાતનો વિશ્વાસ નહોતો કે, તેઓ પૂરી સિઝન માટે ઉપલબ્ધ રહી શકશે.

પાકિસ્તાની ક્રિકેટરોની યાદીમાં શાહીન શાહ આફ્રિદી. એહસાનુલ્લાહ અને હારિસ રઉફને ખરીદવામાં આવ્યા છે. વેલ્શ ફાયરે 1 કરોડની આસપાસની રકમથી શાહીનને ખરીદ્યો છે.