
અક્ષરે આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, 'એક મોટી ખુશી આવવાની છે'. અક્ષર પટેલે મેહા પટેલ સાથે 26 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. મેહા પટેલ વ્યવસાયે ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે.

અક્ષર અને મેહા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વર્ષ 2022માં અક્ષર પટેલે મેહાને તેના જન્મદિવસે પ્રપોઝ કર્યું અને પછી સગાઈ કરી લીધી. અક્ષર પટેલ ઘણા પ્રસંગોએ સોશિયલ મીડિયા પર મેહા સાથેના ફોટા પોસ્ટ કરતો રહે છે. (All Photo Credit : PTI / INSTAGRAM)
Published On - 8:58 pm, Tue, 24 December 24