T20 World Cup: કોના નામે છે સૌથી વધુ વિકેટ, કોની બોલીંગ શ્રેષ્ઠ રહી, શુ છે ભારતીય ધુરંધરોની સ્થિતી

|

Oct 14, 2022 | 8:36 AM

ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ પાસે વિશ્વના શ્રેષ્ઠ બોલરો છે, પરંતુ T20 વર્લ્ડ કપ (T20 World Cup) ના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અન્ય ટીમના ખેલાડીના નામે છે.

1 / 5
ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડની પાસે વિશ્વના શ્રેષ્ઠ બોલરો છે, પરંતુ તેમ છતાં ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ આ ટીમોના કોઈ ખેલાડીના નામે નથી.

2 / 5
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બાંગ્લાદેશના શાકિબ અલ હસનના નામે છે. તેણે 31 મેચમાં 41 વિકેટ લીધી હતી. આ યાદીમાં બીજા સ્થાન પર પાકિસ્તાનનો દિગ્ગજ ખેલાડી શાહિદ આફ્રિદી છે, જેણે 34 મેચમાં 39 વિકેટ લીધી હતી.

3 / 5
T20 વર્લ્ડ કપમાં ટોપ 10 સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની યાદીમાં આર અશ્વિન એકમાત્ર ભારતીય બોલર છે. અશ્વિન 18 મેચમાં 26 વિકેટ સાથે 10મા સ્થાને છે.

4 / 5
T20 વર્લ્ડ કપમાં એક ઇનિંગમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ અજંતા મેન્ડિસના નામે છે. તેણે 2012માં ઝિમ્બાબ્વે સામે 4 ઓવરમાં 8 રન આપીને 6 વિકેટ લીધી હતી.

5 / 5
T20 વર્લ્ડ કપમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન ગુમાવવાનો રેકોર્ડ સનથ જયસૂર્યાના નામે છે. તેણે 2007માં પાકિસ્તાન સામે 4 ઓવરમાં 64 રન આપ્યા હતા.

Next Photo Gallery