ક્રિકેટના મેદાનની બહાર સૂર્યકુમાર યાદવનું જોરદાર પ્રદર્શન, હવે પૈસાનો વરસાદ થશે

|

Nov 09, 2022 | 4:26 PM

સૂર્યકુમાર યાદવની કિંમત 3 ગણી વધી છે. જ્યાં સૂર્ય (Suryakumar Yadav) રોજના 20 લાખ રૂપિયા લેતો હતો, હવે તે 65 થી 70 લાખ રૂપિયા લે છે.

1 / 5
 સૂર્યકુમાર યાદવ ટી20 વર્લ્ડકપમાં ધમાલ મચાવી રહ્યો છે, તેનું બેટ પણ તોફાન મચાવી રહ્યું છે. સૂર્યાની રમતની ચર્ચામાં આખી દુનિયામાં થઈ રહી છે તેની રમત વિશે વાતો કરી રહ્યા છે. મેદાન પર તો રન આવી રહ્યા છે ત્યારે સૂર્યકુમાર પર મેદાન બહાર પૈસાનો વરસાદ થશે.

2 / 5
શાનદાર પ્રદર્શનના કારણે માર્કેટમાં તેની ડિમાન્ટ ખુબ વધી ગઈ છે જાહેરાતની દુનિયામાં તે મોટો મોટા બ્રાન્ડની પ્રથમ પસંદ બન્યો છે. તેની સાથે કરાર પણ કરી રહ્યા છે. કરાર કરનારની સંખ્યા 20 પર પહોંચી છે. જેનાથી તેની વૈલ્યુ અંદાજે 3 ગણી વધી ગઈ છે.

3 / 5
પહેલા સૂર્યા દરરોજના અંદાજે 20 લાખ રુપિયાની ફી લેતો હતો તો હવે દરરોજની 65 થી 70 લાખ રુપિયાને નજીક ફી લઈ રહ્યો છે. તેના ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી અનુસાર 6-7 બ્રાન્ડ ટુંક સમયમાં જ સૂર્યાને પોતાનો નવો બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરી શકે છે.

4 / 5
સૂર્યકુમાર હાલમાં અંદાજે 10 બ્રાન્ડ સાથે જોડાયેલો છે અને તેની આ લિસ્ટમાં હવે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હાલમાં નવા મિસ્ટર 360 ડ્રીમ 11, Forma હેલમેટ જેવી બ્રાન્ડ સાથે જોડાયેલા છે.

5 / 5
આવનારા મહિનાઓમાં સૂર્યાની યાદીમાં મોબાઈલ એસેસરીઝ, મીડિયા, સ્પોર્ટ્સ અને એજ્યુકેશનની વિદેશ સેવાઓની બ્રાન્ડ્સ પણ સામેલ થઈ શકે છે. T20 વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ તેની બ્રાન્ડની સંખ્યા 20ની આસપાસ થવા જઈ રહી છે.

Next Photo Gallery