
સુનીલ ગાવસ્કરે પોતાની કારકિર્દીની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે કરી હતી. તેણે સમગ્ર સિરીઝમાં 774 રન બનાવ્યા જે 50 વર્ષ પછી પણ અકબંધ છે. વિશ્વનો કોઈ બેટ્સમેન આ રેકોર્ડ તોડી શક્યો નથી. સુનીલ ગાવસ્કર ટેસ્ટમાં 10,000 રન બનાવનાર વિશ્વના પ્રથમ ખેલાડી હતા.

ગાવસ્કર દર મહિને 1 કરોડ રુપિયાથી વધુની કમાણી કરે છે. તેની વર્ષની આવક 12 કરોડ રુપિયાથી વધુ છે સુનીલ ગાવસ્કરના કલેક્શનમાં વધુ કાર નથી. તે વધુ BMW 5-seriesની કારનો ઉપયોગ કરે છે(pc: sunil gavaskar instagram)