રાષ્ટ્રપતિએ કરાવ્યા હતા આ ક્રિકેટરના લગ્ન, પત્ની પણ છે બેડમિન્ટન પ્લેયર

|

May 01, 2024 | 3:44 PM

ક્રિકેટ ચાહકો અને તેમના સાથીદારોને મેથ્યુઝ-હેશાનીના સંબંધો વિશે તેમના લગ્ન સમયે જ ખબર પડી હતી. તે સમયે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહેલા મહિન્દ્રા રાજપક્ષેએ આ લગ્ન કરાવ્યા હતા. બંનેની પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે મેથ્યુઝ શ્રીલંકા તરફથી અંડર-19 ક્રિકેટ ટીમમાં રમ્યા હતા. તેઓ મિત્રો બન્યા અને પછી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા.

1 / 5
મેથ્યુઝ-હેશાનીના લગ્ન રાષ્ટ્રપતિએ કરાવ્યા હતા. બંન્ને વચ્ચે પહેલી મુલાકાત ત્યારે થઈ હતી. જ્યારે મેથ્યુઝ શ્રીલંકા માટે અંડર-19 ટીમ માટે રમતો હતો. ત્યારબાદ બંન્ને વચ્ચે મિત્રતા બંધાઈ અને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. બાદમાં બંન્નેએ લગ્ન કર્યા હતા.

2 / 5
ક્રિકેટ સિવાય શ્રીલંકન ટીમનો સ્ટાર એન્જેલો મેથ્યુસ તેની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહે છે.એન્જેલો મેથ્યુસની પત્નીનું નામ હેશાની સિલ્વા છે.મેથ્યુસ 25 વર્ષની ઉંમરે શ્રીલંકાની ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો હતો. તે શ્રીલંકાના સૌથી યુવા ટેસ્ટ કેપ્ટન હતો.

3 / 5
શ્રીલંકન ટીમનો સ્ટાર એન્જેલો મેથ્યુસ  અવાર નવાર પોતાની પત્ની સાથેના રોમેન્ટિક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. તેની પત્ની લાઈમ લાઈટથી દુર રહે છે. તેની પત્ની નેશનલ લેવલની બેડમિન્ટન પ્લેયર રહી ચૂકી છે.

4 / 5
 શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહેલા મહિન્દ્રા રાજપક્ષેએ આ ક્રિકેટરના લગ્ન કરાવ્યા હતા. આ કપલે જુલાઈ 2013માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંન્નેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટિંગ કર્યું હતુ. આ કપલ ત્રણ બાળકોના માતા-પિતા  પણ છે.ક્રિકેટરના પિતાનું નામ ટાયરોન મેથ્યુસ અને માતાનું નામ મોનિકા છે. તેનો એક મોટો ભાઈ અને એક નાની બહેન છે.

5 / 5
એન્જેલો મેથ્યુઝે 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તે પછી વર્ષ 2014 સુધી તેણે ચાર અલગ-અલગ વર્લ્ડ કપ ફાઈનલ રમી હતી.  એન્જેલો મેથ્યુઝ 2009 ICC વર્લ્ડ T20, 2011 ODI વર્લ્ડ કપ, 2012 ICC World T20 અને 2014 ICC World T20 ની ફાઇનલમાં રમ્યો હતો. જેમાંથી બાકીના ત્રણમાં તેની ટીમ હારી ગઈ હતી પરંતુ શ્રીલંકાએ 2014 વર્લ્ડ ટી20 જીત્યો હતો.

Published On - 1:11 pm, Tue, 7 November 23

Next Photo Gallery