નવરાત્રી પર આફ્રિકાના ખેલાડીએ મંદિરમાં માથું નમાવ્યું, ધોતી પહેરીને કહ્યું- જય માતા દી

|

Sep 26, 2022 | 4:24 PM

સાઉથ આફ્રિકાની ટીમ હાલમાં 3 T20 અને 3 ODI મેચોની સિરીઝ માટે ભારતના પ્રવાસે છે. સિરીઝમાં પોતાનું અભિયાન શરૂ કરતા પહેલા ટીમનો સ્ટાર ખેલાડી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો.

1 / 5
નવરાત્રી 2022 શરુ થઈ ચૂકી છે. આખા દેશમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો માતાજીની ભક્તિમાં મગ્ન છે. આ વચ્ચે સાઉથ આફ્રિકાની ખેલાડીએ નવરાત્રીના પ્રથમ દિવસે જ મંદિરમાં માથું નમાવ્યું હતુ (Afp)

2 / 5
સાઉથ આફ્રિકાની ટીમ હાલમાં 3 ટી20 અને 3 વનડે મેચની સિરીઝ માટે ભારત પ્રવાસ પર છે. અને 28  સપ્ટેમ્બરના રોજ તિરુવનંતપુરમમાં  ટીમ તેનો પ્રવાસ શરૂ કરશે.(Keshav Maharaj instagram)

3 / 5
આ પહેલા સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડી કેશવ મહારાજાએ તિરુવનંતપરમના પદ્માનંદ સ્વામી મંદિરમાં  માથું નમાવ્યું હતુ. (Keshav Maharaj instagram)

4 / 5
તેમણે પરંપરાગત પોષાક ધોતી પહેરી હતી જેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સાથે મહારાજાએ  તમામ લોકોને નવરાત્રીની શુભકામના પાઠવી હતી (Keshav Maharaj instagram)

5 / 5
કેશવ મહારાજાએ ફોટો શેર કરતા કહ્યું જય માતા દી 32 વર્ષના મહારાજા યુપીના સુલ્તાનપુર સાથે સંબંધ ધરાવે છે.તેમના પૂર્વજો 1874માં ડરબનમાં સ્થાયી થયા હતા.(Keshav Maharaj instagram)

Next Photo Gallery