T20 World Cup 2022 માં આ ખેલાડીઓ બન્યા સિક્સર કિંગ

|

Nov 13, 2022 | 7:43 PM

ટી20 વર્લ્ડકપ 2022માં આ વખતે શાનદાર છગ્ગાઓ જોવા મળ્યા હતા. ચાલો જાણીએ કે આ વર્લ્ડકપમાં સૌથી વધારે છગ્ગા કયા ખેલાડીઓએ ફટકાર્યા.

1 / 6
આ વર્લ્ડકપમાં એકથી એક શાનદાર છગ્ગા જોવા મળ્યા હતા. ચાલો જાણીએ કે આ ટી20 વર્લ્ડકપ 2022માં ક્યા ખેલાડીઓ સિક્સર કિંગ બન્યા છે.

2 / 6
ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્તન અને સ્ટાર ઓલરાઉન્ડર સિકંદરે આ વખતે સૌથી વધારે છગ્ગા ફટકાર્યા છે. તેણે પહેલા અને બીજા રાઉન્ડના મળીને 11 છગ્ગા ફટકાર્યા છે. તે સૌથી વધારે રન બનાવવામાં 6ઠ્ઠા સ્થાને છે.

3 / 6
ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સે 5 મેચમાં 10 છગ્ગા ફટકાર્યા હતા.

4 / 6
કુસલ મેન્ડિસે પણ ટી20 વર્લ્ડકપ 2022માં  10 છગ્ગા ફટકાર્યા હતા.

5 / 6
ભારતના સુર્યકુમાર યાદવે 6 મેચમાં 9 છગ્ગા ફટકાર્યા હતા.

6 / 6
આયરલેન્ડના એન્ડ્રયૂ બલબર્નીએ 7 મેચમાં 9 છગ્ગા માર્યા હતા. આ સિવાય સાઉથ આફ્રીકાના રાઈલી રુસો અને ઓસ્ટ્રિલયાના માર્કસ સ્ટોઈનિસે પણ 9-9 છગ્ગા ફટકાર્યા છે.

Next Photo Gallery