પાકિસ્તાનીઓને પછાડી આ ભારતીય બોલર્સ અને બેટ્સમેન બન્યા નંબર 1, જાણો નવી આઈસીસી રેન્કિંગ
ભારતીય ટીમના યુવા ઓપનર શુભમન ગીલે હાલની ICC ODI બેટિંગ રેન્કિંગમાં નંબર-1નું સ્થાન હાંસલ કર્યું છે. રોહિતનો ઓપનિંગ પાર્ટનર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી ગયો છે. ચાલો જાણીએ નવી વનડે રેકિંગ વિશે.