
ભારતીય ટીમ માટે 127 વિકેટ લેનાર આ બોલર (ટેસ્ટ, ODI અને T20 ઈન્ટરનેશનલ) ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે.ભારતીય ક્રિકેટ ટીમે ODI વર્લ્ડ કપ (ODI World Cup-2023)માં જોરદાર પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધીની રમેલી તમામ મેચ જીતી લીધી છે.

ભારતીય ટીમે બોલર શાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. શાર્દુલે મુંબઈમાં મરાઠી રીતિ રિવાજથી સાત ફેરા લીધા હતા. લૉર્ડથી નામથી ફેમસ શાર્દુલ ઠાકુરની પત્ની ખુબ જે સુંદર છે. મિતાલી પારુલકરે પણ ક્રિકેટર પતિને જન્મદિવસની શુભકામના પાઠવી છે.