મહાન લેગ સ્પિનર શેન વોર્નના અંતિમ સંસ્કારમાં ક્રિકેટ જગતના ઘણા મોટા નામ હાજર રહ્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માર્ક ટેલર, એલન બોર્ડર, માઈકલ ક્લાર્ક, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મર્વ હ્યુજ, ગ્લેન મેકગ્રા, માર્ક વો અને ઈયાન હીલીનો સમાવેશ થાય છે. (ફોટોઃ એએફપી)