AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens World Cup 2022: Live મેચ માં દર્દથી કણસતા જ મેદાન પર ઢગલો થઇ પડી વેસ્ટ ઇન્ડિઝની ખેલાડી, ગ્રાઉન્ડમાં બોલાવી એમ્બ્યુલન્સ

સ્ટ ઇન્ડિઝે પ્રથમ બેટીંગ કરતા બાંગ્લાદેશ સામે 140 રનના આસાન સ્કોર નોંધાવ્યો હતો. તેમ છતાં તેણે રોમાંચક રીતે બાંગ્લાદેશને માત્ર 4 રનના અંતરથી હરાવી દીધુ હતુ. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ખેલાડી શામિલિયા કોનેલ (Shamilia Connell) ની તબિયત લથડી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 11:37 AM
Share
મહિલા વર્લ્ડ કપ 2022ની 17મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે રોમાંચક અંદાજમાં બાંગ્લાદેશને ચાર રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા વિન્ડીઝની ટીમ માત્ર 140 રન જ બનાવી શકી હતી. પરંતુ તેના જવાબમાં તેણે બાંગ્લાદેશને 136 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જોકે, આ જીત દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ખેલાડી શામિલિયા કોનેલની તબિયત લથડી હતી.

1 / 5
મેચની 48મી ઓવરમાં ફાસ્ટ બોલર શામિલિયા કોનેલ અચાનક જ જમીન પર પડી ગઈ હતી. કોનેલ પીડાથી કણસવા લાગી હતી. પોતાની સાથી ખેલાડીને આટલી પીડામાં તડપતા જોઈને તમામ ખેલાડીઓ તેની તરફ દોડ્યા અને વિન્ડીઝના ફિઝિયો પણ મેદાનમાં પહોંચી ગયા હતા.

2 / 5
શામિલિયા કોનેલની નાદુરસ્ત તબિયત જોઈને તરત જ એમ્બ્યુલન્સ મેદાનમાં આવી અને પછી તેની સારવાર કરવામાં આવી. કોનેલની તબિયતમાં વધુ સુધારો નહી લાગતા તેને એમ્બ્યુલન્સમાંથી બહાર લઇ જવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કોનેલના પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો અને તે યોગ્ય રીતે ઉભી પણ રહી શકતી નહોતી.

3 / 5
શામિલિયા કોનેલે આ મેચમાં માત્ર 3 ઓવર કરી હતી. તેમના મહત્વપૂર્ણ ઝડપી બોલરની નાદુરસ્ત તબિયત છતાં, વેસ્ટ ઈન્ડિઝે શાનદાર અંદાજમાં મેચમાં જીત નોંધાવી હતી. આ ત્રીજી વખત છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝે રોમાંચક જીત મેળવી છે.

4 / 5
આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝના 6 પોઈન્ટ છે. ભારત પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે સરકી ગયું છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ અને દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે છે.

5 / 5
Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી

હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો

હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે

જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી

રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો

અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ

AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">