સાનિયા-શોએબના નવા શોની જાહેરાતથી ચાહકો ગુસ્સે થયા, કપલ પર લગાવ્યો પબ્લિસિટી સ્ટંટનો આરોપ

|

Nov 13, 2022 | 2:23 PM

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના લગ્નમાં ભંગાણ પડવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અત્યાર સુધી બંન્નેમાંથી કોઈએ પણ આ સંબંધો તુટવાની જાહેરાત કરી નથી.

1 / 5
ભારતીય ટેનિસ્ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છુટાછેડાના અહેવાલો ખુબ ચર્ચામાં છે. બંન્ને દેશના મીડિયા રીપોર્ટસમાં અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે આ કપલ સાથે જોડાયેલા અહેવાલ સામે આવી રહ્યા છે.(Shoaib Malik Instagram)

2 / 5
છુટાછેડાના સમાચાર વચ્ચે આ કપલનો નવો શો પાકિસ્તાનમાં આવનાર છે. આ શોનું નામ મિર્ઝા મલિક શો છે. જેમાં બંન્ને સ્ટાર ખેલાડી જોવા મળશે. આ શો પાકિસ્તાનની સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઉર્દુફ્લિક્સ પર આવશે.(Urduflix Instagram)

3 / 5
આ શોના અહેવાલો સામે આવ્યા બાદ ચાહકો આ કપલને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે. તેમનું કહેવું છે કે, આ શોની ટીઆરપી વધારવા માટે જાણી જોઈને આવા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે. સાનિયા હાલમાં પાકિસ્તાનમાં નથી એવામાં સ્પષ્ટ છે કે, આ શો પહેલા શૂટ થઈ ચૂક્યો છે.

4 / 5
કેટલાક મીડિયા રીપોર્ટસમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સાનિયા અને શોએબ પોતાના કેટલાક કાયદાને કારણે પોતાના છુટાછેડાની પુષ્ટી કરી રહ્યા નથી. બંન્ને આ વિશે કોઈ પણ વાતની સ્પષ્ટતા કરી નથી. કે બંન્ને વચ્ચે શું થઈ રહ્યું છે.(Shoaib Malik Instagram)

5 / 5
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના લગ્ન વર્ષ 2010માં થયા હતા. તે સમયે તેના લગ્નની ચર્ચા પણ ખુબ થઈ હતી. સાનિયાની ખુબ અલોચના પણ કરવામાં આવી હતી, છેલ્લા 12 વર્ષથી આ કપલ સાથે છે. બંન્ને વર્ષ 2018માં એક પુત્રના માતા-પિતા બન્યા હતા.(Shoaib Malik Instagram)

Next Photo Gallery