
નીતિશ રાણાની પત્ની કોઈ મોડલથી ઓછી નથી, સુંદરતામાં બધાને માત આપે છે.સાંચી મારવાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લોકો તેમના દ્વારા પોસ્ટ કરેલા ફોટાને ખૂબ પસંદ કરે છે.

નીતિશ રાણા 2016થી IPLનો હિસ્સો બન્યા છે. તેની પત્ની સાંચી મારવાહ પણ ઘણી વખત તેને મેદાનમાં સપોર્ટ કરતી જોવા મળી છે.સાંચી મારવાહ બોલિવૂડ સ્ટાર ગોવિંદાના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સાંચી મારવાહ ગોવિંદાની ભત્રીજી છે.
Published On - 11:51 am, Sun, 27 August 23