IND vs PAK: એશિયા કપ પહેલા ભારત-પાકિસ્તાનની ટીમ બેંગલુરુમાં ટક્કરાશે, કોણ જીતશે બાજી

|

Jun 21, 2023 | 5:00 PM

IND vs PAK:વિરાટ કોહલી પહેલા તેના મિત્ર એટલે કે ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી અને તેની ટીમ પાકિસ્તાન સામે ટક્કર જોવા મળશે. આ મેચ સાથે, ભારત SAFF ચેમ્પિયનશિપમાં તેના અભિયાનની શરૂઆત કરશે.

1 / 6
 ક્રિકેટનો એશિયા કપ હજુ દુર છે તો શું થયુ, ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક જંગ પહેલા જોવા મળશે. તફાવત માત્ર એટલો  હશે કે, પ્રતિસ્પર્ધી વચ્ચેનું મેદાન અલગ હશે, આ ટક્કર ક્રિકેટના ગ્રાઉન્ડમાં નહિ પરંતુ ફુટબોલના મેદાનમાં રમાશે. (Photo: Pakistan Football Federation)

2 / 6
ભારત અને પાકિસ્તાન વચ્ચે ફુટબોલ મેચ આજે એટલે કે, 21 જૂન બુધવારના રોજ બેંગ્લોરુના સ્ટેડિયમમાં થશે. આ મેદાન પર ભારતે છેલ્લી મેચ 2017ના મકાઉ વિરુદ્ધ રમાય હતી.

3 / 6
હવે આ મેદાન પર પાકિસ્તાન છે. ભારતની નજરAFC Asian Cup 2024ની ટિકીટ પર છે. જેમાં તેણે માત્ર ભારતને હાર આપવાની નથી પરંતુ 9મી વખત SAFF  ચેમ્પિયન બનવા પર હશે. (Photo: Indian Football Team)

4 / 6
આ મેચમાં ભારતનું પલડું ભારે છે. એક તો ફીફા રેન્કિંગમાં પાકિસ્તાન તેનાથી 94 સ્થાન પાછળ છે, અને બીજું તેનું પ્રદર્શન હાલમાં સારું નથી. હાલમાં કેન્યા, મોરીશસ સહિત રમતના 4 દેશની ટૂર્નામેન્ટમાં પાકિસ્તાને પોતાની તમામ મેચમાં હાર થઈ હતી.(Photo: Indian Football Team)

5 / 6
ભારતે કેટલાક દિવસ પહેલા ઈન્ટરકોન્ટિનેટલ કપ પર કબ્જો કર્યો છે અને આ જીત બાદ તેની તાકાત વધી ગઈ છે. હવે તે SAFF ચેમ્પિયનશીપ પર કબ્જો કરે છે તો આ મહિનાનો બીજો ખિતાબ હશે. (Photo: Indian Football Team)

6 / 6

Published On - 2:13 pm, Wed, 21 June 23

Next Photo Gallery