આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવા મામલે આ ખેલાડી છે નંબર-1, ટોપ-5માં એક ગુજ્જુ પણ સામેલ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 જાન્યુઆરીથી બીજી ટેસ્ટ શરૂ થશે. પહેલી ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા માટે બીજી ટેસ્ટમાં જીત ખૂબ જ જરૂરી છે. જેના માટે ભારતે વિરાટ કોહલી પર નિર્ભર રહેવું પડશે. હાલમાં ટીમમાં સામેલ ખેલાડીઓમાં માત્ર વિરાટ જ આફ્રિકામાં ટેસ્ટમાં સદી ફટકારી શક્યો છે અને આફ્રિકામાં સૌથી વધુ રન મામલે ટોપ-5 માં છે. જાણો કોણ છે આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ટોપ-5 બેસ્ટમેન.
આ યાદીમાં ચોથા સ્થાને વીવીએસ લક્ષ્મણ છે. દક્ષિણ આફ્રિકામાં લક્ષ્મણે 10 ટેસ્ટ મેચમાં 40.42ની એવરેજથી 566 રન બનાવ્યા હતા.
5 / 5
ગુજરાતનો સ્ટાર અને ટેસ્ટનો બેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારા પણ આ લિસ્ટમાં ટોપ-5માં સામેલ છે. તેણે દક્ષિણ આફ્રિકામાં 10 ટેસ્ટ મેચમાં 535 રન બનાવ્યા છે. પુજારાએ આફ્રિકામાં સદી પણ ફટકારી છે.