ઓસ્ટ્રેલિયા સામેથી છેલ્લી ટી20માં વિરાટ કોહલીનો રેકોર્ડ જોખમમાં, માત્ર આટલા રન દૂર છે આ ખેલાડી
સમયની સાથે ક્રિકેટ જગતમાં નવા ટેલેન્ટેડ ક્રિકેટર્સની એન્ટ્રી થઈ રહી છે. આ યુવા ક્રિકેટર્સ એટલા ઝડપથી રેકોર્ડ બનાવી રહ્યા છે કે તેમની સાથે રમી રહેલા દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડ તૂટી રહ્યા છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી ટી20 મેચમાં વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં તેણે 57 બોલમાં 123 રન બનાવ્યા હતા. તે ટી20માં ભારત માટે મોટી ઈનિંગ રમનાર ખેલાડી બન્યો હતો. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો.
5 / 5
ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં તેણે 1 સેન્ચુરી અને 1 ફિફટી ફટકારીને 213 રન બનાવ્યા હતા.