બકરી ચરાવવા જતો હતો આ પ્લેયર, માતા લોકોના ઘરે જઈ ધોતી હતી કપડાં, ઓક્શનમાં થયો રુપિયાનો વરસાદ

વેસ્ટ ઈન્ડીઝનો આ ટેલેન્ટેડ ક્રિકેટર અત્યારે ભલે લાવિસ લાઈફ જીવી રહ્યો છે પરંતુ તેનું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું હતું. પોવેલને આ સ્થાન સુધી લઈ જવામાં તેની માતાએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ક્રિકેટરની બાળપણની વાત સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો.

| Updated on: Dec 19, 2023 | 6:33 PM
4 / 5
રોવમેન પોવેલના પરિવારમાં તેની માતા અને તેની નાની બહેનનો સમાવેશ થાય છે. તે તેની માતાને તેના પિતા માને છે. એક ઈન્ટરવ્યુમાં પોવેલે કહ્યું હતું કે જ્યારે પણ તે મુશ્કેલીમાં આવે છે ત્યારે તે વિચારે છે કે આ કામ તે તેની માતા અને બહેન માટે કરી રહ્યો છે.

5 / 5
પોવેલે 2 માર્ચ 2019ના રોજ પ્રિયા એલેક્ઝાન્ડર સાથે લગ્ન કર્યા. તે લાંબા સમયથી પ્રિયાને ડેટ કરતો હતો અને બંનેએ એકબીજાને સમજીને જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ક્રિકેટ સિવાય પોવેલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ફોટો અને વીડિયો શેર કરતો રહે છે.