રિચર્ડ કેટલબ્રો સહિત આ અમ્પાયર્સને સોંપવામાં આવી ફાઈનલની જવાબદારી, ફેન્સ આ કારણથી થયા નિરાશ!

વર્લ્ડ કપ 2023 ફાઈનલની તૈયારીઓ વચ્ચે ICC દ્વારા અમ્પાયર્સના નામની જાહેરાત કરવામાં આવી છે. આ બંને અમ્પાયર્સે વર્ષ 2019માં ભારત vs ન્યુઝીલેન્ડની સેમિફાઈનલ મેચમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર તેમના નામના મીમ્સ વાયરલ થયા છે.

| Edited By: | Updated on: Nov 17, 2023 | 11:35 PM
4 / 5
અમ્પાયર તરીકે રિચર્ડ કેટલબ્રો હોય ત્યાકરે ICC ટુર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ભારત 2014 T20 વર્લ્ડ કપ, 2015 ODI વર્લ્ડ કપ અને 2016 T20 વર્લ્ડ કપમાં રિચર્ડ કેટલબ્રોના અમ્પાયર હેઠળ મેચ હારી ગયુ હતુ.

5 / 5
ભારતીય ટીમ કેટલબ્રો હેઠળ 2017 ચેમ્પિયન્સ ટ્રોફી, 2019 ODI વર્લ્ડ કપ અને 2023 ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ હારી ગઈ હતી. જો કે, આ વખતે તે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામેની ભારતની મેચોમાં ઓન-ફીલ્ડ અમ્પાયર હતો. બંને મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.