રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા પત્ની રિવાબા સાથે આશાપુરા મંદિરની મુલાકાત લીધી, જુઓ ફોટો

રવિન્દ્ર જાડેજાએ 12 જુલાઈથી શરૂ થઈ રહેલા આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા તેમની પત્ની રીવાબા સાથે કચ્છના આશાપુરા મંદિરની મુલાકાત લીધી હતી. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ ટ્વિટર એકાઉન્ટથી કચ્છના આશાપુરા માતાના મંદિરના દર્શન કરતા તેમની અને રવિન્દ્ર જાડેજાના ફોટો શેર કર્યા છે.

| Edited By: | Updated on: Jun 28, 2023 | 4:01 PM
4 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL Final માં જીત મેળવીને પાંચમી વાર આઈપીએલ ચેમ્પિયન બન્યુ છે. અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈ ચેમ્પિયન બન્યુ હતુ. જાડેજાના વિજયી ચોગ્ગા સાથે જ તેમના પત્નિ રિવાબા જાડેજાના આંખમાંથી હર્ષના આંસૂઓ સરી પડ્યા હતા.

5 / 5
BCCIએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.ચેન્નાઈ સુપર કિંગ્સે અમદાવાદમાં ગુજરાત સામે ફાઈનલમાં જીત મેળવીને પાંચમી વાર ટાઈટલ જીત્યુ છે. રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજા વિજયી પળે ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.