
ઋતુરાજ ગાયકવાડે ફાઈનલમાં શાનદાર શરુઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. કોનવે સાથે મળીને સારી શરુઆત ચેન્નાઈને કરાવી હતી. મેચ બાદ ગાયકવાડ અને તેની ગર્લફ્રેન્ડ ટ્રોફીને પોતાના હાથમાં ઉંચકી હતી.

ડેવોન કોનવેએ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે સારી શરુઆત અપાવતી રમત રમી હતી. 25 બોલમાં 47 રન કોનવેએ ફટકાર્યા હતા. મેચ બાદ પત્નિ સાથે ટ્રોફી બંનેના ચારેય હાથમાં ઉંચકીને ખેંચાવી હતી.

દીપક ચહરે સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. દીપક ચહર મહત્વની વિકેટ ઝડપવામાં માહિર છે. ચહર અને તેની પત્નિ જયાની તસ્વીર ટ્રોફી સાથે ખૂબ જ સુંદર છે.
Published On - 9:26 am, Tue, 30 May 23