1 / 5
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં બિશન સિંહ બેદી, ઈરાપલ્લી પ્રસન્ના, અનિક કુંબલે, હરભજન સિંહ જેવા અનેક સ્પિનરોના નામ નોંધાયેલા છે. વર્તમાન યુગમાં આર અશ્વિન ભારતના સ્પિનની શક્તિને આગળ વધારવાનું કામ કરી રહ્યો છે. તે આ પેઢીનો શ્રેષ્ઠ સ્પિનર છે. આજે તે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.