ભારત vs ઓસ્ટ્રેલિયા : 23 વર્ષનો રવિ બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ, કાંગારુઓને દરેક મેચમાં આ રીતે હંફાવ્યા
રવિ બિશ્નોઈએ વર્ષ 2022માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યુ હતુ. ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં રવિ બિશ્નોઈ 9 વિકેટ ઝડપીને મેન ઓફ ધ સિરીઝ બન્યો છે. શાનદાર પ્રદર્શનથી તેણે સૌને પ્રભાવિત કર્યા હતા.