Afghanistan: કાબુલ આત્મઘાતી ધડાકાથી અફઘાન ક્રિકેટરો હચમચી ગયા, રાશિદ ખાને કહ્યુ-શિક્ષણને ના મારો

|

Oct 01, 2022 | 11:48 AM

અફઘાનિસ્તાન (Afghanistan) ની રાજધાની કાબુલમાં થયેલા આત્મઘાતી હુમલા (Kabul Suicide Attack) થી અફઘાનિસ્તાનના ક્રિકેટરો પણ હચમચી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં લગભગ 100 બાળકોના મોત થયા છે.

1 / 5
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા આત્મઘાતી હુમલાથી અફઘાનિસ્તાનના ક્રિકેટરો પણ હચમચી ગયા છે. રાશિદ ખાનથી લઈને મુજીબ ઝદરાન સુધી, તેઓએ આ હુમલાના ઘાની પીડા વર્ણવી.

2 / 5
ક્રિકેટરોએ હુમલાની દર્દનાક તસવીરો પણ શેર કરી હતી. આ હુમલો એજ્યુકેશન સેન્ટરમાં ત્યારે થયો જ્યારે વર્ગ ભરચક હતો.

3 / 5
જ્યારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, તે જ સમયે વિસ્ફોટ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં લગભગ 100 બાળકોના મોત થયા છે.

4 / 5
અફઘાનિસ્તાનના ક્રિકેટર મુજીબે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે શિક્ષણને મારી ન નાખો. આશા મરી પરવારી છે અને જીવનનું પુસ્તક ખોવાઈ ગયું છે. તેણે આગળ લખ્યું કે ઘર સુંદર છે, પરંતુ જીવન દર્દથી ભરેલું છે.

5 / 5
તે જ સમયે, સ્ટાર બોલર રાશિદ ખાને ટ્વીટ કરતા હાથ જોડીને કહ્યું કે શિક્ષણને મારશો નહીં.

Next Photo Gallery