Rakshabandhan 2022: કોહલીથી લઈને પંત સુધી, જાણો ભારતીય ક્રિકેટરોની બહેનો શું કરે છે

|

Aug 11, 2022 | 11:36 AM

11 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને બદલામાં તેમને ભાઈ તરફથી ગિફ્ટ મળે છે.

1 / 5
ભારતીય ક્રિકેટર્સ હંમેશા પોતાની બહેનો સાથે શાનદાર બોન્ડિંગમાં જોવા મળે છે. કોઈ બહેનના કારણે આજે સ્ટાર છે તો કેટલાકને બહેને નવો રસ્તો દેખાડ્યો છે. આ કારણે ભાઈ બહેનના પ્રેમ માટે કહેવામાં આવે છે કે, આવો પ્રેમ ક્યાં  અહિ જાણો ભારતીય ક્રિકેટર્સની બહેન ક્યાં ક્ષેત્રમાં કામ કરી નામ કમાઈ રહી છે.(sakshi pant/ Shresta Iyer instagram)

2 / 5
વિરાટ કોહલીની જીંદગીમાં તેની  બહેન ભાવનાનો મહત્વનો રોલ છે.પિતાના મૃત્યુ બાદ તેની બહેને કોહલી માટે ઘણું કર્યું. આજે ભાવના કોહલી ફેશન લેબલનો મહત્વનો ભાગ છે.. (Bhawna Kohli Dhingra instagram)

3 / 5
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને સ્ટાર બનાવવામાં તેની બહેન જયંતિ ગુપ્તાએ કેટલો મોટો હાથ ભજવ્યો હતો, તે હવે ધોનીની બાયોપિક ફિલ્મ પરથી જાણી શકાય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ધોનીની બહેન અંગ્રેજી શિક્ષક છે. (Twitter)

4 / 5
રવીન્દ્ર જાડેજાને તેની બહેન નૈનાએ માતાના મૃત્ય બાદ સારી સંભાળ કરી હતી. નૈનાએ નર્સિંગમાં પોતાનું કરિયર બનાવ્યું છે અને ભાઈને ક્રિકેટર બનવા માટે મદદ કરી હતી. જ્યારે જાડેજા 17 વર્ષનો હતો ત્યારે તેની માતાનું નિધન થયું હતુ (Twitter)

5 / 5
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની નાની બહેન સાક્ષી પંત ઈંગ્લેન્ડમાં રહે છે. તે ત્યાં અભ્યાસ કરે છે (Sakshi Pant instagram)

Next Photo Gallery