
વડાપ્રધાન મોદીએ કર્ણાટક ટીમને રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચાડનાર કેપ્ટન મયંક અગ્રવાલ સહિત મનીષ પાંડે, અનિલ કુંબલે, વેંકટેશ પ્રસાદ અને જવાગલ શ્રીનાથ સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન મોદી સાથેના કલાકારો અને ક્રિકેટરોના આ મુલાકાતના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યા છે અને વાયરલ થઈ રહ્યાં છે.
Published On - 9:09 am, Tue, 14 February 23