આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 90 થી 99 રન વચ્ચે સૌથી વધુ વખત અણનમ રહેનારા ખેલાડીઓ, જાણો કોણ છે ટોપ પર

ભારત સામેની બીજી વનડેમાં જો રૂટ 99 રન બનાવીને અણનમ રહ્યો. ચાલો જાણીએ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા ખેલાડીઓ સૌથી વધુ વખત 90 થી 99 રનની વચ્ચે રન બનાવીને અણનમ રહ્યા છે.

| Updated on: Jul 17, 2026 | 9:14 PM
1 / 5
કાર્ડિફ ODI માં જો રૂટે અણનમ 99 રન બનાવીને ઈંગ્લેન્ડને વિજય અપાવ્યો. રૂટ માત્ર એક રનથી સદી ચૂકી ગયો. આમ રૂટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત 90 કે 99 રન પર અણનમ રહેનારા દિગ્ગજોની યાદીમાં જોડાયો.

2 / 5
આ ચોથી વખત છે જ્યારે જો રૂટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 90 કે 99 રન પર અણનમ રહ્યો છે. તે અગાઉ બે વાર 90 અને એક વાર 91 રન પર અણનમ રરહ્યો હતો.

3 / 5
આ અનિચ્છનીય રેકોર્ડ બનાવનારા પહેલો ખેલાડી એલન બોર્ડર હતો. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન 98, 90, 91 અને 91 રન બનાવીને અણનમ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાનો ભૂતપૂર્વ ક્રિકેટર હર્શેલ ગિબ્સ પણ 97, 93, 93 અને 90 રન બનાવીને અણનમ રહ્યો હતો.

4 / 5
પાકિસ્તાનના ઈન્ઝમામ-ઉલ-હક અને મોહમ્મદ યુસુફ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર વખત 90 અથવા 99 રન બનાવીને અણનમ રહ્યા હતા. ઈન્ઝમામ 90, 91, 92 અને 92 રન બનાવીને અણનમ રહ્યો હતો, જ્યારે મોહમ્મદ યુસુફ 99, 94, 91 અને 90 રન બનાવીને અણનમ રહ્યો .

5 / 5
દક્ષિણ આફ્રિકાનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસ પણ ચાર વખત 90 થી 99 રન વચ્ચે અણનમ રહ્યો હતો. તેણે 98, 95, 91 અને 92 રન બનાવ્યા હતા. (PC-GETTY IMAGES)

Follow Us