Rohit Sharma Daughter Photos : ખુબ જ ક્યૂટ છે કેપ્ટન રોહિતની દીકરી, જાણો તેનું ટ્રેન્ડી નામ
Player's Baby Photos : રોહિત અને તેની પત્ની રિતિકા બંને તેમના પ્રથમ સંતાનને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.દરેક માતાપિતાની જેમ, રોહિત અને તેની પત્ની રિતિકાએ તેમની પુત્રી માટે ખૂબ જ સુંદર નામ પસંદ કર્યું છે.રોહિત અને રિતિકાએ તેમની દીકરીનું નામ સમાયરા રાખ્યું છે.