પાકિસ્તાનમાં જન્મેલા આ ખેલાડીએ અન્ય દેશ માટે રમતા 33 બોલમાં સદી ફટકારી મચાવી તબાહી

સિકંદર રઝાનો જન્મ ભલે પાકિસ્તાનમાં થયો હોય પરંતુ તે ઝિમ્બાબ્વે માટે રમે છે અને હવે આ ખેલાડીએ T20 ઈન્ટરનેશનલ મેચમાં માત્ર 43 બોલમાં 133 રન બનાવ્યા છે. સિકંદર રઝાએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ આફ્રિકા ક્વોલિફાયરમાં ગામ્બિયા સામે માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી. આ સદી સાથે સિકંદર રઝાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

| Updated on: Oct 23, 2024 | 8:56 PM
4 / 5
સિકંદર રઝા ઝિમ્બાબ્વે માટે તમામ ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી છે.

સિકંદર રઝા ઝિમ્બાબ્વે માટે તમામ ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી છે.

5 / 5
સિકંદર રઝા ઝિમ્બાબ્વે માટે T20 ઈન્ટરનેશનલમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ ખેલાડી છે. (All Photo Credit : PTI / Getty Images)

સિકંદર રઝા ઝિમ્બાબ્વે માટે T20 ઈન્ટરનેશનલમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ ખેલાડી છે. (All Photo Credit : PTI / Getty Images)