NZ vs BAN: ન્યુઝીલેન્ડની ટીમમાંથી પરફેક્ટ 10 ને બહાર રખાયો, બાંગ્લાદેશ સામેની ઘરેલુ સિરીઝ માટે સ્થાન ના અપાયુ

|

Dec 23, 2021 | 7:55 AM

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ટીમ (New Zealand Cricket Team) ની જાહેરાત, એજાઝ પટેલ (Ajaz Patel) ને કોઈ તક નથી.

1 / 5
ડાબોડી સ્પિનર ​​એજાઝ પટેલે (Ajaz Patel) ભારત સામેની મુંબઈ ટેસ્ટ (Mumbai Test) માં એક ઈનિંગમાં 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો પરંતુ હવે તેને કિવી ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામેની હોમ સિરીઝ માટે ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમ (New Zealand Test Cricket Team) ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એજાઝ પટેલનું નામ નથી.

2 / 5
ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે પણ એજાઝ પટેલની બહાર થવાનું કારણ આપ્યું હતું. ગેરી સ્ટેડે કહ્યું હતું કે એજાઝ પટેલે ભારત સામે ઐતિહાસિક બોલિંગ કરી હતી પરંતુ અમે પસંદગીની નીતિમાં ખેલાડીઓનું યોગદાન જોઈએ છીએ. એજાઝ પટેલ ઘરની ધરતી પર ન્યુઝીલેન્ડની ટીમમાં ફિટ નથી.

3 / 5
ન્યુઝીલેન્ડને બાંગ્લાદેશ સામે તેના ઘરે બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે, જે 1 જાન્યુઆરીથી શરૂ થશે. બીજી મેચ 9 જાન્યુઆરીથી રમાશે અને આ સિરીઝ માટે કિવી ટીમની જાહેરાત કરવામાં આવી છે.

4 / 5
ન્યુઝીલેન્ડની ટીમમાં ભારત સામે રમનારા લગભગ તમામ ખેલાડીઓને જગ્યા મળી છે, માત્ર એજાઝ પટેલ ટીમની બહાર છે. ડેવોન કોનવે અને મેટ હેનરી કિવિઝ ટીમમાં પરત ફર્યા છે. ઈજાગ્રસ્ત કેપ્ટન કેન વિલિયમસનને આરામ આપવામાં આવ્યો છે.

5 / 5
ન્યુઝીલેન્ડ ટેસ્ટ ટીમઃ ટોમ લેથમ, ટોમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડેવોન કોનવે, મેટ હેનરી, કાયલ જેમસન, ડેરેલ મિશેલ, હેનરી નિકોલ્સ, રચિન રવિન્દ્ર, ટિમ સાઉથી, રોસ ટેલર, નીલ વેગનર અને વિલ યંગ.

Published On - 7:54 am, Thu, 23 December 21

Next Photo Gallery